
*” વડેરા પરિવારનું ગૌરવ “* *ધોરણ ૧૦ માં વેદાંશી વડેરાને* *૯૯.૦૨ પી આર* ,,,, રાજકોટ : તાજેતરમાં જાહેર થયેલ ધોરણ ૧૦ ની પરીક્ષામાં પ્રીમિયર સ્કૂલના વિધાર્થીની વેદાંશી મહેશભાઈ વડેરાએ હીર ઝળકાવેલ છે, તેવોએ ૯૯, ૦૨ પી આર મેળવ્યા છે વેદાંશી વડેરા નાનપણથી જ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી છે, અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ ખુબ જ આગળ છે, રાજકોટ લોહાણા સમાજ તથા વડેરા પરિવારનું ગૌરવ વધારેલ છે, વેદાંશી વડેરાને પિતા મહેશભાઈ વડેરા, દાદા શનિભાઈ વડેરાએ તેમજ વડેરા પરિવારે તેમજ સમગ્ર સમાજ દ્વારા અભિનંદન પાઠવેલ છે,,,
