• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મકર સંક્રાંતિ નિમિતે સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે ન્યુ ટ્રેનર્સ કીટ નું વિતરણ કરાયું*

આજરોજ તારીખ 12.01.2022 ના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સગર્ભા સ્ત્રીઓ તેમજ એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન માટે ન્યૂટ્રેશન કીટ જેમાં 1કિલો અડદિયા અને 1 કિલો ખજુર ની 100 કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટ ના સ્ટેટ ડાયરેક્ટર શ્રી સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમ માં માર્ગદર્શન ટી.ડી.ઓ સાહેબ શ્રી કમલેશભાઈ પરમાર તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ જેમાં

1. શેખર ભાઈ આદ્રોજા

મેટ્રોપોલ સિરામિક

2. અંકુરભાઇ રાણપરા

સમ્રાટ જ્વેલર્સ

3. સાગરભાઇ ઠાકર

સિમોજા સીરામીક

4. સુભાષભાઈ મહેશ્વરી

મેડિકલ સ્ટોર

5. ભાવેશભાઈ મણિયાર

ક્રિષ્ના કલર

6. ઉદય સિંહ જાડેજા

એડવોકેટ

7. હિતેશભાઈ રાણપરા

રાધે જ્વેલર્સ

8. જગદીશભાઈ

તલસાણીયા દરિયાલાલ ઈલેક્ટ્રીક 10.શકિતભાઈમુલીયા

દ્વારા આ કીટનું અનુદાન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં

1. સી.ડી.એચ.ઓ શ્રી જયેશભાઈ કતીરા

2. સીવીલ હોસ્પિટલ અધિક્ષકશ્રી ડૉક્ટર પ્રદીપભાઈ દુધરેજીયા

૩. એ.આર.ટી મેડિકલ ઓફિસર દિપ્તીબેન તલસાણીયા

4. એ.આર.ટી મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા

5. ડિસટીક પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી

6. રઘુભાઈ ગડારા

7. અજયભાઈ લોરીયા

8. ઠાકરશી બાપા simpolo સીરામીક

9. વિજયભાઈ અનમોલ પ્રોજેક્ટ

10.ભાવસર ભાઈ

11.કિરણ બેન ઠાકર

12.મુનાભાઈ સીમોરા સિરામિક તેમજ અન્ય 13હિતેષભાઈભાવસર 14.મુરજીભાઈપટેલ જસમતગઢતેમજ. તેમજમાનુભાવહાવહાજરીઆ કાયૅક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા તેમજ થયેલ કાયમી સરાહના કરેલ હતી.

Related posts

*HELLO MORBI:મોરબી: દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શરદપૂનમ નદિવસે રાસ ગરબાનું ભવ્ય આયોજન*

editor

*જોડિયા ના બાલંભા તાલુકા શાળા માં એક ભારત શ્રેષ્ઠ કાર્યક્રમ અંતગર્ત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું*

Hello Morbi

*ઉના ખાતે સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજ દ્વારા ૭ નું સમૂહ લગ્ન યોજવામાં આવ્યો*

Hello Morbi

Leave a Comment