• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નો નવતર આઈડિયા રાજ્ય કક્ષા એ સતત ચોથી વાર પસંદગી પામ્યો*  

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઘાંટવડ કુમાર શાળાના ઇનોવેટિવ શિક્ષક નીતિનભાઈ મોરી નો શિક્ષણ ક્ષેત્રો બાળકો ને કૈક અલગ રીતે શીખવા માટેનો નવતર પ્રયોગ સતત 4 વાર રાજય કક્ષા માટે પસંદગી પામ્યો. તેના ઇનોવેશન *ગણિત વિજ્ઞાન માં તાર્કિક રમતો દ્વારા શિક્ષણ અને ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષયની કલર ચિત્ર બુક પર હતું તે ગીર સોમનાથ જિલ્લા પ્રથમ સ્થાને રહી અને રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યું છે.આ પહેલા 3 વાર નીતિનભાઈ ના શિક્ષણ ક્ષેત્ર નવીન આઈડિયા રાજ્ય કક્ષા એ પસંદગી પામેલ હતા.આમ વિજ્ઞાન પ્રદશન હોય કે ઇનોવેશન ફેસ્ટિવલ તમામ બાબતમાં શાળા તેમજ ઘાંટવડ ગામના ગૌરવ સમાન શિક્ષક નીતિનભાઈની સિદ્ધિ માં વધુ એક મોરપીંછ ઉમેરાયું.આ તકે ઘાંટવડ કુમાર શાળા SMC કમિટી, શાળા આચાર્ય અને કુમાર શાળા તમામ સ્ટાફ વતી ખૂબ ખૂબ અભિનંદન.

Related posts

*મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે પકડાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના યુવા અગ્રણીની નહેરુ યુવા કેન્દ્ર સલાહકાર સમિતિમાં રાજન પુરબિયાની વરણી*

editor

*HELLO MORBI:અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સંસ્થા માં રાજકોટ શહેર મહામંત્રી તરીકે શ્રી હિતેશભાઇ જી. રાઠોડ ની સર્વનું મતે વરણી*

editor

Leave a Comment