• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ બાપા ના આશીર્વાદ પામવા પદ યાત્રા યોજાશે*

🙏 દિવ્ય પદયાત્રા(શુભારંભ તારીખ 3-2-2022 ગુરૂવાર)🙏

આજ તારીખ 17-2-2022 જલારામ બાપાના પરમ પવિત્ર વાર ગુરૂવારે જલારામ બાપાના આશીર્વાદ પામવા સાંજે ચાલો ચાલતા જઈએ જલારામ મંદિર ડીસા ખાતે..

આપ આપના નિવાસસ્થાનથી ચાલતા આવો અને બીજા જલારામ ભકત ભાઈઓ અને બહેનોને પણ ચાલતા આવવા જાણ કરો..

મહા આરતી સમય સાંજે 6=45 વાગે..એ પહેલાં અચૂક આપના નિવાસસ્થાનેથી ચાલતા પધારો અને બાપાની મહા કૃપા મેળવો…સ્વ તંદુરસ્તી,પરિવારની સુખાકારી,સારૂ જીવન આપવા બદલ પરમાત્માનો આભાર માનવો,ડીસા ઉપરાંત સમગ્ર ભારત કોરોના મુકત થાય તેમજ પૂજ્ય જલારામ બાપાના દરબારમાં સત્કાર્યો અર્થે આપણી શકિત ખર્ચાય તેવા ઉમદા હેતુઓ સાથેની આ પદયાત્રામાં દર ગુરૂવારે જોડાવું એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.

આપ આવો અને બીજા દસને પદયાત્રામાં સાથે લેતા આવો..

બહેનો પણ મોટી સંખ્યામાં આવી રહી છે..માતૃશકિતને વંદન..

દર ગુરૂવારે સવારે આવતા પદયાત્રીઓને પણ અભિનંદન.

ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ

Related posts

*HELLO MORBI: શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા ખાતે શ્રી હરિયાગ નું ૬૦દિવસનું દિવ્ય અને ભવ્ય આયોજન*

editor

*તપોવન વિધાસંકુલ જેતપર ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ખુબજ ઉત્સાહ પૂર્વક રાષ્ટ્રભક્તિ નું ઉદાહરણ રજૂ કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો*

editor

Leave a Comment