• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અરણીટીબા ગામ ખાતે શાળામાં બાળમેળો બાળ વિદ્યાર્થીઓ સાથે ઉજવાયો*

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે બાળ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો બાળક બન્યા હોય તેમ બાળમેળો ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો અને ચિત્ર સ્પર્ધા ની સાથે રમત ગમત વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ કરી વિદ્યાર્થીઓની રમતગમત શબ્દના શિક્ષણ સાથે જ્ઞાન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અરણીટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મુમતાજ બેન તેમજ શિક્ષક કાજલબેન સોલંકી તેમજ શિક્ષક કિશનભાઇ ચાવડા સહિત ઉમેદ ભાઈ ઉર્ફે ખોજા સાહેબ તેમજ શિક્ષક પ્રવીણભાઈ દેવડા ડિમ્પલબેન વિડજા જયશ્રીબેન દવે સહિત વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ બાળમેળા અંતર્ગત રમતગમત સાથે ચિત્ર સ્પર્ધા યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને શબ્દોનાં સાથે રમત ગમત ચિત્ર નું જ્ઞાન માર્ગદર્શન પુરું પાડ્યું હતું જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI NEWS:મોરબી: ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણીછોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી*

editor

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

Leave a Comment