• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા સંચાલિત નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે રખડતા ઢોર પકડીને રાખવામાં આવે છે

 

અપૂરતી સુવિધા ને લઇ સંખ્યાબંધ મૃત્યુ પામવાના અહેવાલોનો લક્ષમાં લઈ આજે મંદિરની મુલાકાત લીધી હતી અને નીચે જણાવેલ બાબતો ધ્યાનમા આવી છે

 

(1) નદીને પીવાના પાણીની સમસ્યા નિવારવા 8 અવેડા બનાવવામાં આવેલ છે જે વધારવા અને 24 કલાક ભરેલા રાખવા તુર્તજ વ્યવસ્થા થવી ઘટે અગનઝાર ગરમીથી બચવા નંદી વધારેમાં વધારે પ્રવાહી લે તે જરૂરી છે

 

(2) હાલમાં મંડપ સર્વિસ દ્વારા છાંયડો કરવામાં આવેલ છે ની જગ્યાએ ખૂબ સારી ક્વોલિટીની તાલપત્રી નો છાયડો કરવો જોઈએ જેથી ગરમીના પ્રકોપથી નંદી ને બચાવી શકાય

 

(3) અંદાજે ત્રણ મહિનામાં વર્ષા ઋતુ નો પ્રારંભ થશે ત્યારે નંદી માટે ઘાસની વ્યવસ્થા કરવી જરૂરી બનશે તો ખાસ તો કરવા ગોડાઉન બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે

 

(4) હાલમાં નદીઓને સારસંભાળમાં માટે માત્ર છોકરી રાખવામાં આવેલ છે જે ઓછામાં ઓછા ૧૫ કર્મચારીઓ હોવા જોઈએ

 

આ તમામ બાબતો પણ ઘટતી કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી છે

Related posts

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલ નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈ નું મોરબી સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI: મોરબી નવયુગ સંકુલ ખાતે WONDER SATAR એન્યુઅલ ફંકશન યોજાયૂ*

editor

Leave a Comment