• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રામનવમી નિમિત્તે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સન્માન કરાયું!*

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજ ના તહેવારો નિમિત્તે એકતાનો સંદેશ જોવા મળી રહ્યો છે ત્યારે પવિત્ર રમજાન માસ અને નવરાત્રી ચાલી રહી હોય ત્યારે કોમી એકતાના પ્રતીક સર્વે ભક્તિભાવે એકતા નો રંગ સાથે જોવા મળી રહ્યો છે જેમાં આજરોજ તારીખ 10 4 2022 ના રોજ રામનવમી નિમિત્તે ઠેર-ઠેર શોભાયાત્રા પસાર થઈ હતી જેમાં વિવિધ વિસ્તારોમાં કોમી એકતાના પ્રતીક મુસ્લિમ સમાજ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો વળી ક્યાંક ઠંડા પીણા શરબત ના કાર્યક્રમો કોમી એકતાનો સંદેશ આપતા જોવા મળ્યો હતો જેમાં પોરબંદર માં ફુલહારથી સ્વાગત કરાયું હતું તો ટંકારા માં સ્વાગત સાથે ઠંડા શરબત પાણી વિતરણ કરવામાં આવ્યું હતું આમ સમગ્ર ગુજરાત સહિતના વિવિધ શહેર-જિલ્લામાં રામનવમી નિમિત્તે શાંતિપૂર્ણ શોભાયાત્રા પસાર થઈ હતી જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Related posts

*મોરબી વિટ્રીફાઈડ એસો પ્રમુખ તરીકે મુકેશભાઈ કુંડારિયા, ફ્લોર ટાઈલ્સ પ્રમુખ તરીકે વિનોદભાઈ ભાડજા ની નિમણુક*

Hello Morbi

*મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પગલે અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment