• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ક્યુટ બોય યુવરાજસિંહ રાઠોડ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

મોરબી શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે જાણીતા એવા જયપાલસિંહ રાઠોડ ના ક્યુટ બોય યુવરાજસિંહ નો આજે તારીખ 1 5 2022 ના રોજ ચોથા જન્મદિવસ નિમિત્તે બહોળો મિત્ર વર્ગ ધરાવતા જયપાલસિંહ રાઠોડ ના મિત્રો પત્રકાર વકીલ પોલીસ મામલતદાર કલેકટર ડોકરરો વિગેરે વિગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સગા સંબંધીઓ આડોશી-પાડોશી વિદ્યાર્થીઓ સહિતના જયપાલસિંહ રાઠોડના પુત્ર ક્યુટ બોય યુવરાજ સિંહને શુભેચ્છા અભિનંદન આપી રહ્યા છે

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં નવયુગ બીબીએ કોલેજ ની મનસ્વી ભાલોડીયા 85.86℅ સાથે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાને*

editor

*HELLO MORBI;દિયોદર ખાતે સમસ્ત જલારામ સત્સંગ મંડળ દ્રારા દર ગુરૂવારે ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શુભારંભ*

editor

*ટંકારામાં આરોગ્ય મેળો યોજાયો વિવિધ રોગ નો ઈલાજ તત્કાલ ઘરના આંગણે મળશે!!!*

Hello Morbi

Leave a Comment