• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૧૮ જૂનથી હાથ ધરાશે*

મોરબી:તા ૧૨મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૧૮/૦૬/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૬/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૨/૦૬/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબી નગર પાલિકા ની હદમાં ચાલતા હીરા સરી ના માર્ગ પર ના કામ પર ચાલતી ભૂલો દૂર કરવા રજૂઆત*

Hello Morbi

*મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ MCMC સેન્ટરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું*

Hello Morbi

*રાજ્યના તમામ નગરપતિ પોતાના નગરને કોરોનામુક્ત કરવાનો સંકલ્પ લઇ મહામારી સામેની લડતનું નેતૃત્વ કરે – મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી*

Hello Morbi

Leave a Comment