• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રસનાળ ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રી નો વિદાય સંભારમ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત બાલંભા*આજ રોજ રસનાળ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ વિદાય સમારંભ માટે શ્રી બી કે સોલંકી  તલાટી કમ મંત્રી રસનાળ ગ્રામ પંચાયત ખાતે થી બદલી થઈ ને પાટણ જિલ્લામાં પોતાના વતનમાં થઈ આવતા આજના પ્રસંગે ઉપસ્થિત  તાલુકા પંચાયત જોઙીયા ના સદસ્ય શ્રી કિશોર સિંહ જાડેજા ભુતપુર્વ સરપંચ ટીબઙી શ્રી ભરતસિહ  તલાટી કમ મંત્રી શ્રી ઙી ઙી પંડયા પઙાણા  તાલુકા પંચાયત જોઙીયા ના મનરેગા  આસિસ્ટન્ટ શ્રી પરેશભાઈ  તથા રસનાળ કોમ્યુટર ઓપરેટર શ્રી દશરથસિહ તથા રસનાળ ગ્રામ આગેવાન શ્રી અશોકસિંહ હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI:બનાસકાંઠા-ઝેરડાની લેખિકા વર્ષાબેન બારોટ (સાહિત્યકાર) દ્વારા પુનરાષ્ટમી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરાયો*

editor

*HELLO MORBI NEWS: વાંકાનેર:નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું સન્માન સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો*

editor

Leave a Comment