• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા લાયન્સ ક્લબ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ઞૈતમભાઈ વામજા નો આજે જન્મ દિવસ*

ટંકારા : ટંકારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના પ્રમુખ તથા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા નો આજે તારીખ 25ના રોજ જન્મદિવસ છે. તેમની જન્મ તારીખ 25/ 5 /1992 છે .30 વર્ષ પુરા કરી ૩૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. માતા-પિતાના સંસ્કારોથી સેવાના રંગે નાનપણથીજ રંગાયેલ છે. ગૌસેવા તથા સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગ્રાહકો તથા ખેડૂતોના પ્રશ્ને જાગૃત છે ગ્રાહકોને ન્યાય અપાવવા સતત જાગૃત રહી લડત ચલાવે છે. ટંકારા તાલુકા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ ના સભ્ય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સલાહકાર સમિતીમાં સદસ્ય છે. ટંકારા તાલુકા વિદ્યાર્થી એકતા સંગઠન ના ઉપપ્રમુખ છે. યુવાનોમાં લોકપ્રિય અને જાગૃત કાર્યકર છે.તેમના મોબાઈલ નંબર 96872 70665 ઉપર શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહેલછે.

Related posts

*માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમમુહુર્તકરતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ ભાઇ મેરજાગુજરાતના અન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકાપંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે રાજ્યમંત્રીશ્રી મરજા*

Hello Morbi

*ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નન્સ-પારદર્શીતાની અભિનવ પહેલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવલખી હાઈવે પર ઓવરલોડ અને નશામાં ધૂત વાહન ચાલકો સામે કાર્યવાહી કરો : કોંગ્રેસની આરટીઓને રજુઆત*

editor

Leave a Comment