• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી મુકામે યોજનાર આગામી તારીખ ૧૭-૭-૨૦૨૨ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ સંમેલનના આયોજન માટે મીટીંગ યોજાય*

*મોરબી રઘુવંશી ક્રાન્તિ મંચ દ્વારા યોજાનાર

રઘુવંશી મહા સંમેલનની તૈયારી માટે તા. 12-7-22 ભવ્ય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1000. રઘુવંશી સમાજ ના માંધાતાઓ હાજર રહીને આ આયોજન ન ભવ્યાતિભવ્ય બનાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માં સમાજ ને એકત્રિત કરવામાં તેમજ જાલીળા મુકામે બનનારા રામધામ ની વિસ્તૃત માહિતી આપી હતી દુનિયા ભરમાં વસતાં રઘુવંશી સમાજનું ગૌરવવંતુ સ્થાન બનાવી ને જ અન્નન ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો છે. રામધામ ની સ્વપ્નદ્રષ્ટા ટીમે પણ રામધામ બને નહીં ત્યાં સુધી જંપીશું નહીં તેવો નિર્ધાર કર્યો છે. સમાજ નો સાથ સમાજ નો વિકાસ ના એ નારા સાથે ટીમ આગામી તા 17-7-22 ના *મહાસંમેલન યોજાશે જેમાં સમગ્ર ગુજરાત ના રઘુવંશી સમાજ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. સંમેલન બાદ મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું. મોરબી ના તમામ રઘુવંશી સમાજ દ્વારા બહાર ગામ વસતાં રઘુવંશીઓ ને આ સંમેલન માં હૃદય પૂર્વક સહર્ષ આમંત્રણ. પાઠવે છે*.

*કાર્યક્રમ*. 3-30 વાગ્યે. જલારામ મંદિર થી પ્રોશેસન

સાંજે 6. વાગ્યે સંમેલન. ત્યાર બાદ. મહાપ્રસાદ

 

*સ્થળ *

* *લીલાપર કેનાલ રોડ કેશવ પાર્ટી પ્લોટ મોરબી*

 

લી મોરબી રઘુવંશી સમાજ

Related posts

*HELLO MORBI: જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું*

editor

*HELLO MORBI:દરિયાપાર દુબઇ વસવાટ કરતા એન આર આઈ મૂળ રાજકોટ ના વતની શિલ્પાબેન ઠક્કર*

editor

*HELLO MORBI NEWS:મોરબીના પીપળી ગામના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment