• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં યુવા કોંગ્રેસ કાર્યકરોની મીટીંગ ગુજરાત પ્રદેશ મહાસચિવ ડો: ઉપેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાય*

*વિષય : મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા “યુવા જોડો બુથ જોડો” ની બેઠક યોજાઇ હતી*

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોરબી ખાતે યુવા કોંગ્રેસ ના કાર્યકર ની મીટીંગ મળી હતી. આ મીટીંગ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રભારી શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. અને યુવા જોડો, બુથ જોડો ને દરેક યુવા કોંગ્રેસ ના આગેવાન વધુ મજબુત થાય, બુથ લેવલ કૉંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે બાબતે માહિતી આપી હતી અને બુથ મજબુત કરવા હાકલ કરી હતી. આ કાર્યકમ ને સફળ બનવા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને મોરબી માળિયા વિધાનસભા ના ઉપપ્રમુખ શ્રી ચિંતન રાજ્યગુરૂ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Related posts

*HELLO MORBI:રોટરી કલબ ડીસાના નવા વરાયેલ હોદેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*તપોવન વિધાસંકુલ જેતપર ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ખુબજ ઉત્સાહ પૂર્વક રાષ્ટ્રભક્તિ નું ઉદાહરણ રજૂ કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયાના તારાણા,પીઠડબોડકા રોડ માટે ધારાસભ્યે રૂ. ૫૪ લાખની વધારાની ગ્રાન્ટ મંજૂર કરાવી*

editor

Leave a Comment