• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા માં મહોરમ નાં ત્યોહાર નિમિતે તિરંગા ની થીમ થી પુરજોર ત્યયારી*

મોહરમ નાં પવિત્ર ત્યોહાર માં તાજીયા તેમજ સજાવટ ની આખરી ત્યારીઓ ચાલી રહી છે,

આ સમયે ટંકારા માં તાજીયા તેમજ દયાનંદ ચોક ની સજાવટ ની થીમ તિરંગા પર રાખવામાં આવેલ છે, જેમાં તાજીયા માં તિરંગો કલર રાખવામાં આવ્યો છે તેમજ સજાવટ માં પણ તિરંગો જળકી રહીયો છે, તેમજ જગ્યા એ જગ્યા એ રાષ્ટ્રીય ધ્વજ તિરંગા લાગવવામાં આવ્યા છે, આમ મોહરમ નાં પવિત્ર ત્યોહાર માં ધાર્મિક ભાવના સાથે ઓગસ્ટ નાં મહિનો હોઈ રાષ્ટ્રપ્રેમ પણ નીખરી રહ્યો છે.

Related posts

*HELLO MORBI: રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં તાલુકા મામલતદારમથકે સોંપવા ડીડીઓશ્રીની સુચના*

editor

આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા પંજાબ માં મેળવેલ ભવ્ય જીત ની ઉજવણી કરવામાં આવી.

Hello Morbi

*HELLO MORBI:બોટાદમાં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment