• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા.બહુજન સમાજ પાર્ટી દ્રારા મામલતદાર ને આવેદન પત્ર (ટંકારા)-17/08/22/*

બહુજન સમાજ પાર્ટી ટંકારા દ્વારા રાજસ્થાન ના જાલોર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાનાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના ઈન્દ્ર દેવરામ ને અલગ રાખેલા પાણીના મટકા માંથી તરસ છીપાવવા પાણી પીવા માત્રથી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષકે બેરહેમી પૂર્વક માર મારતાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જ્યારે

સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે માસુમ બાળક ઈન્દ્ર મેઘવાળ ને ક્યાં ખબર હતી કે તે કઈ જાતિ નો છે?? તરસ છીપાવવા પાણી પીવું શુ ગુનો છે?? શું દેશના અનુસુચિત જાતિ આઝાદ છે???

જાતિવાદના ઝેરી સાંપને તાકીદે નાથવા ચેતવણી આપતા બહુજન સમાજ પાર્ટી ટંકારા એ મામલતદાર સાહેબ ટંકારા ને આવેદન આપી ચિમકી આપેલ છે. અને ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી અપીલ કરેલ છે.ગરીબ, પીડીત, દલિત,શોષિત અને વંચિતના હક્ક અધિકારની વાત કરતા બહુજન સમાજ પાર્ટીના આગેવાનો હેમંતભાઇ ચાવડા ટંકારા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, હસમુખ પડાયા, જીવરાજભાઈ, નરેન્દ્રભાઈ, દેવજીભાઈ તેમજ બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં.

 

નમન ગુજરાત સાથે રીપોર્ટ સલીમ ભૂંગર.ટંકારા મોરબી

Related posts

*મોરબી સિવિલ હોસ્પિટલ માં આગ લાગી અને ફાયર પહોંચી ગયુ પણ ટેન્ક ખાલી હતી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટના ના દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૩૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment