• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયો યાત્રા-પ્રવાસ*

છેલ્લા 215 ગુરૂવારથી સતત પૂ TVજ્ય જલારામ બાપાના ભજન થકી અદભૂત ગૌસેવા કરતું ડીસાનું જલારામ સત્સંગ મંડળ સેવાકીય પ્રવૃતિઓથી સુવાસિત બન્યું છે.જલારામ સત્સંગ મંડળ દ્રારા તાજેતરમાં જ એક દિવસીય યાત્રા-પ્રવાસનું સરસ આયોજન કરાયું હતું.લકઝરી બસ દ્રારા કરાયેલ આ યાત્રા-પ્રવાસમાં બાલારામ,ઉકરડા ભૈરવદાદા મંદિર,બાજોઠીયા,અંબાજી,કોટેશ્ર્વર,વિશ્ર્વેશ્ર્વર સહિતનાં પવિત્ર સ્થળોનો સમાવેશ કરાયો હતો.

સમગ્ર આયોજન તેમજ વ્યવસ્થામાં ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉદેચા,કમલેશભાઈ રાચ્છ,આનંદભાઈ પી.ઠકકર,તારાચંદભાઈ ડી.મજેઠીયા,સુરેશભાઈ વાલેવડાવાળા,મહેન્દ્રભાઈ આર.ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર,મહેશભાઈ આર.પોપટ,ભૂરાભાઈ સુથાર,પરમાનંદભાઈ શર્મા સહિત સૌએ વિશેષ સહકાર આપ્યો હતો.અંતાક્ષરી,ધાર્મિક પ્રશ્ર્નોતરી,ગરબા,ભજન સત્સંગ ને લીધે સમગ્ર યાત્રા ખૂબ જ આનંદિત તેમજ વિશેષ સફળ રહી હતી.ટુર સંચાલક પરમાનંદભાઈ શર્માનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ની ચોરીના ગુન્હામા આઠ માસ થી નાસતો ફરતો* *આરોપી પકડી પાડતી* *મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ની 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે 𝐌𝐔𝐍 (𝐌𝐨𝐝𝐞𝐥 𝐨𝐟 𝐮𝐧𝐢𝐭𝐞𝐝 𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐬) 𝟐𝟎𝟐𝟓 કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:દિવાળી પર્વ અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment