• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને નમ્ર અપીલ*

જય જલારામ સાથ જણાવવાનુ કે મોરબી ના આંગણે પ.પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસાસને કોરોના માં મૃત્યુ પામેલ દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરુ આયોજન પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા કરવા મા આવેલ છે ત્યારે તા. ૧૧-૯-૨૦૨૨ રવિવાર ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ ની પોથીયાત્રા હોય, પોથીયાત્રા નુ સ્વાગત કરવા તેમજ પોથીજી નુ પૂજન કરવા સાંજે ૫ કલાકે દરેક રઘુવંશીઓએ નેહરુ ગેઈટ ચોક માં ઉપસ્થિત રહેવુ. ત્યાં પોથીજી નુ પૂજન કર્યા બાદ *શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી* દ્વારા આયોજીત સરસ્વતિ સન્માન સમારોહ ના કાર્યક્રમ જોડાઈ રઘુવંશી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધીઓને બિરદાવીશુ તેમજ પ્રોત્સાહીત કરીશુ.

 

લી.

શ્રી લોહાણા મહાજન-મોરબી

શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી

શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી

શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી

શ્રી જલારામ સેવા મંડળ-મોરબી

શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી

શ્રી જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી

Related posts

*જોડિયાના 108 ના ડ્રાઈવર ની પ્રમાણિકતા*

Hello Morbi

*HELLO MORBI:રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જગદીશ ત્રિવેદીની ત્રણ મહિનાની અમેરીકાયાત્રામાં પોણા ચાર કરોડની સેવા*

editor

Leave a Comment