• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા આવતીકાલે દ્વારા 𝟏𝟓𝟎𝟎𝟎 તિરંગાનું વિતરણ કરાશે*

રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા આવતીકાલે દ્વારા 15000 તિરંગાનું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિના ફાઉન્ડર અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ઘરે ઘરે તિરંગો લહેરાવી શકે તે માટે 15000 તિરંગા નું વિના મૂલ્યે વિતરણ કરાશે

તારીખ :- 15 /08/2026
સમય : સવારે 8 વાગ્યે
સ્થળ : સુપર માર્કેટ પાસે, શનાળા રોડ , મોરબી

Related posts

*હળવદ માં 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું*

Hello Morbi

*મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 15 વાહનચાલકો દંડાયા*

Hello Morbi

*મોરબીમાં રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટરનો આરંભ*

Hello Morbi

Leave a Comment