• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા મુકામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું* 

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………

*જામનગર તા.19 ઓક્ટોબર,* જોડીયા તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા અને આશા ફેસીલીટર બહેનો માટે ‘બેટી વધાવો બેટી પઢાવો’ કાર્યક્રમને વેગ મળે અને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન મળે તે હેતુથી તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એન. ક્ન્નરના માર્ગદર્શન હેઠળ જોડીયા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. સંજય સોમૈયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્ય સ્ત્રી ભ્રુણ હત્યા અટકે, જન્મ સમયે દીકરીઓના પ્રમાણમાં વધારો થાય, જાતિગત ભેદભાવો દુર થાય અને જીવન જીવવા માટે સમાન તક મળે એ હતો.

 

તાલીમ સત્રમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ પી.એન.ડી.ટી. શ્રી હિતેષભાઇ બોરીચા, એસ.બી.સી.સી. શ્રી ચિરાગભાઈ પરમાર ઉપસ્થિત રહયા હતા. તાલીમ સત્રને સફળ બનાવવા માટે જોડિયા એમ.પી.એસ. શ્રી ગોધાણીભાઈ અને જોડીયા તાલુકા સુપરવાઈઝરશ્રી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી………

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ* *ફસાયેલા નાણા સહીતની* *સમસ્યાઓ અંગે સીટની રચના કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપ ની પુણ્ય તિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ*

Hello Morbi

Leave a Comment