• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના વકીલ પરિવારએ યોગનું, મતદાનનું મહત્વ દર્શાવતી રંગોળી બનાવી.*

આરોગ્ય ભારતી, પતંજલિ યોગ સમિતિ, વૈદિક યજ્ઞ સમિતિ, જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ, સંજયભાઈ રાજપરા પરિવાર એ, આપણો દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે યોગનું મહત્વ, કો-વેકશીન, તથા મતદાનનું મહત્વની સમજ આપતી રંગોળી બનાવી હતી. અને સંજયભાઈ રાજપરા એ અગાઉના વર્ષોમાં ભારતનો નકશો, ગુજરાતનો નકશો, ગાય બચાવો, પર્યાવરણ બચાવો, સ્વચ્છતા જાળવો, બેટી બચાવો ની થીમ ઉપર પ્રેરણાદાયી રંગોળીઓ બનાવી છે. જેની ન્યુઝ-મિડિયા તથા લોકોએ નોંધ લઈ સરાહના કરી છે.

Related posts

*HELLO MORBI:સલાયાના શ્રીલાલજીભાઈ ભુવા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા ગુજરાતના CM શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ*

editor

*HELLO MORBI:મોરબી ઈદ મસ્જિદ વાળા દાઉદશા રહેમાનશાની દીકરા એજાજશા ની સાત વર્ષની દીકરી રીદાબાનું એ પ્રથમ રજુ રાખીને ખુદાની બંદગી કરી*

editor

PM મોદી ફરી ગુજરાત આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કનું ખાતમુહૂર્ત કરશે

Hello Morbi

Leave a Comment