• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: તાજેતરમાં જ રીનોવેશન પામેલ લોકોની ભીડ વધી જતા મોરબીનો ઝુલતો પુલ એકાએક સાંજના સમયે તૂટી પડ્યો*

મોરબી : મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે તાજેતરમાં જ રીનોવેશન કરી ખુલ્લો મુકાયેલો વિખ્યાત ઝૂલતો પુલ સાંજના સમયે એકાએક તૂટી પડ્યો હતો જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલ રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Related posts

*જામ વંથલી પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ને નિવૃત્ત વિદાય આપવામાં આવી*

Hello Morbi

લદ્દાખના સરહદી ગામમાં ઘૂસ્યા ચીની સૈનિકો, ગામલોકોએ વિરોધ કરતા પાછા ફરવું પડયું

Hello Morbi

*નડિયાદ સંતઅન્ના સ્કૂલના વિદ્યાર્થી હસ્સાન બેગ મિરઝા એ ખેલ મહાકુંભમા રાજ્ય કક્ષાએ બોન્ઝ મેડલ મેળવી સાક્ષર નગરી નડિયાદનું ગૌરવ વધાયું!!!*

Hello Morbi

Leave a Comment