• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એસઓજી ની ટીમ દેશી પિસ્તોલ અને આઠ જીવતા કારતુ સાથે એક્સ ઈસમ ને ઝડપી પાડ્યો*

મોરબી તા ૭ એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા અને તેમની ટીમે મળેલી બાતમીને આધારે જુના બસસ્ટેન્ડ પાસે રેઇડ કરી હારૂનભાઈ રસીદભાઈ થૈયમ ઉ.૫૫, રહે.મચ્છીપીઠ, પીરના તકીયાની બાજુમાં મોરબી વાળાને રૂપિયા ૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને ૮ જીવતા કારતુસ કિંમત રૂપિયા ૮૦૦ સહિત કુલ રૂપિયા ૧૦,૮૦૦ સાથે ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related posts

*સી એમ દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મલી થયા આંનંદ વિભોર*

Hello Morbi

*ટંકારાના નિવૃત શિક્ષક દંપતિએ ઘરમાં રહી સુરક્ષિત રહી તે સુત્રને સાર્થક કર્યું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: નેસડા (ખા) પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા નું આયોજન થયું*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

editor

Leave a Comment