• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જનસંઘ થી ભાજપ સુધી ની સફર માં આજ દીન સુધી મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે ગેટ ટુ ગેધર (પૂનઃમિલન) કાર્યક્રમ*

ભવદીય શ્રી……

 

જય ભારત સાથ જણાવવા નું જનસંઘ થી ભાજપ સુધી આજ દીન સુધી ની સફર માં મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પક્ષ ના કાઉન્સીલર્સ નુ અમુલ્ય યોગદાન રહ્યુ છે. મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે મોરબી-માળીયા-૬૫ વિધાનસભા ના ભા.જ.પ. ના ઉમેદવાર *મા.શ્રી કાંતિભાઈ અમૃતિયા* ની અધ્યક્ષતા માં ગેટ ટુ ગેધર (પૂનઃમિલન) કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવ્યુ છે, તો આ કાર્યક્રમ માં પૂર્વ કાઉન્સીલર્સ ને સહપરિવાર સમયસર પધારવા *કાંતિભાઈ અમૃતિયા* દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે.

 

તા.૧૮-૧૧-૨૦૨૨ શુક્રવાર

સમયઃ સાંજે ૭ કલાકે

સ્થળઃ ભાજપ ચુંટણી મધ્યસ્થ કાર્યાલય,

સરદારબાગ સામે, શનાળા રોડ,

મોરબી.

*વધુ માહીતી માટે સંપર્ક-*

સંયોજક-

ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮

સી.ડી.રામાવત-૯૧૭૩૫૪૪૨૦૬

નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮

Related posts

*કોડીનાર ના ઘાંટવડ ગામ માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ…હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી એ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પંડ્યા પરિવાર*

editor

*HELLO MORBI:અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને શોધી લાવતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ*

editor

Leave a Comment