• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;આમ આદમી પાર્ટીના ના હોદેદારો અને આગેવાનો સહિતના પંદરેક લોકો કાંતિભાઈ અમૃતિયા ના સમર્થન માં અને ભાજપમાં જોડાયા*

વિધાનસભા ની ચુંટણી ના મતદાન ને ગણત્રી ના કલાકો બાકી છે ત્યારે આમઆદમી પક્ષ માં મોટું ભંગાણ પડ્યું છે

આપ ના માળિયા તાલુકાના ઉપપ્રમુખ વિપુલભાઈ લખમણભાઇ મોટાભેલા,નિલેશભાઈ ઠાકર સહ સંગઠન મંત્રી મોરબી, ગૌરાંગ હીરાભાઈ સંગઠન મંત્રી,રાકેશભાઈ, હર્સદ દેવમોરારી સહિતના પંદરેક લોકો ભાજપ માં જોડાયા હતા અને કાંતિભાઈ ને સમર્થન કર્યું છે

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા:શ્રી દરીયાલાલદાદા પ્રાગટ્ય દિવસ ચૈત્રસુદબીજ ની શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે ભવ્ય થી દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શાકભાજી વિભાગ નો વેપાર ખતમ કરવા કારસો* *દુકાન ધારકોના વેપારને નુકશાન પહોચાડવા કામ કરતું મોરબી માર્કેટિંગ યાર્ડ તંત્ર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શ્રી રાજ શક્તિ સેવા સંગઠન આયોજીત “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

Leave a Comment