• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજિયા સાહેબના પુત્ર ક્રિષ્ના ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરાય*

*જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી*
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાસાહેબના પુત્ર ક્રિષ્નનો જન્મ દિવસ તારીખ:- 18/1/23 ને બુધવારે અનોખી રીતે ઉજવાયો જેમાં જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને *’ગર્ભ સંહિતા’* ભાગ 1 અને 2 પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે *”બાળ ઉછેર બે હાથમાં”* પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલ. આ અગાઉ આ પુસ્તકો 1000 નંગની આસપાસ પી.ડી. કાંજિયાસર દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે 200 થી ઉપર આ પુસ્તકોનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલ. આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવેલ તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને 2500 જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ.
ખરેખર ધન્ય છે આ માતા પિતાને કે જે આવા વિચારો થકી કેટલાય લોકોનું કલ્યાણ થાય છે તેમજ બીજા માતા પિતા ને પણ પ્રેરણા બળ પૂરું પાડવાનું નિષ્ઠાવાન કાર્ય કરે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક હૃદય, કિડની અને ફેફસા માં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર*

editor

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના લાડકવાયા દીકરા સુકરાન ભાઈ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:અવસાન નોંધ બેસણું સાદડી*

editor

Leave a Comment