• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર જિલ્લા ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો*

આજરોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિતે મોરબી શહેર ભાજપ અધ્યક્ષશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સઁખ્યા માં ભાઈયો તેમજ બહેનો એ રક્તદાન કરી યુવાનો ને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી. આ તકે મોરબી માળીયા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા એ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખશ્રી નિર્મળભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઈ કણઝારીયા તેમજ યુવા ભાજપ પ્રમુખશ્રી વિશાલભાઈ ઘોડાસરા અને જિલ્લા તેમજ શહેર યુવા ભાજપ ના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*કલા મહોત્સવ માં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સુલતાનપુર શાળા ની વિડજા શ્રુતિ*

Hello Morbi

*મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ શ્રી જયંતિ ભાઈ જે પટેલ ના માગૅદશૅન હેઠળ મોરબી ના વોર્ડ નબર 1 માં વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા સાથે મારું બુથ મારું ગોરવ સાથે મોરબી કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

Hello Morbi

*HELLO MORBI NEWS:જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યની ચાર વાર્તાઓનો અંગ્રેજી પુસ્તકમાં થયેલ સમાવેશ*

editor

Leave a Comment