• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી*

આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી, જેમાં વર્તમાનમા દરિયા કિનારે આવેલ ચેર ના વૃક્ષો ના સરક્ષણ અંગે હાઈસ્કૂલ ના વિધાર્થીઓ તેમજ દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ના કર્મચારીઓ ને જાગૃત કરવામાં આવેલ, વન વિભાગ મોરબીના DCF શ્રી ચિરાગ અમીન સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચેર રેંજ ના RFO શ્રી સી. જી. દાફડા તથા ફોરેસ્ટર ચાવડાભાઈ, વન રક્ષક -બી. બી.બાળા, વનરક્ષક શ્રી બી. આર. બાળા દ્વારા ચેર વૃક્ષો અંગે જરૂરી માહિતી આપી, હાલના સમયમા ઘટી રહેલ ચેરના જંગલ અંગે સરક્ષણ કરી ચેર વૃક્ષો નુ જંગલ વધારવા તથા ચેર વૃક્ષો થી થતા ફાયદા સમજાવવા મા આવેલ. આ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ નિમિતે ચેર વૃક્ષો સંબધિત અવેરનેશ કાર્યક્રમ કરવામાં આવેલ.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનના ‘GJ36 AS’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૦૪ જૂનથી હાથ ધરાશે*

editor

*મોરબીમાં સર દર્દ સમાન બની બેઠેલી ટ્રાફિક જામની સમસ્યા ને નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની સીએમને રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે*

editor

Leave a Comment