• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: “શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી”૪૨” મો સમારોહ શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે*

મોરબી તા ૨૧ ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ પ્રભુના ધર્માનુરાગી શ્રી રઘુવંશી લોહાણા જ્ઞાતી ભાઈઓ તથા બહેનો માં ધર્મની ઉત્તરોતર અભિવૃધ્ધી પામે તેવી ઉદાર ભાવનાથી મોરબીના આંગણે પરમ કૃપાળુ શ્રી દરિયાલાલપ્રભુની પ્રાગટય જન્મ જયંતી ઉમળકાભેર
ઉજવવા નીચે મુજબ ધાર્મિકકાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં પધારવા નમ્ર નિવેઠાં.
કાર્યક્રમ : સં. ૨૦૦૯, ચૈત્રસુદ-૨, તા. ૨૩/૩/૨૦૨૩, ગુરૂવાર
સ્થળઃ શ્રી દરિયાલાલ મંદિર, દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, મોરબી. : સવારે ૬:૦૦ થી ૭ : ૦૦ શ્રી દરિયાલાલ પ્રભુની આરતી સવારે ૮ : ૩૦ થી ૯ : ૦૦ શ્રી રામાયણ પ્રવચન – સવારે ૭: ૩૦ થી ૮ : ૦૦ શ્રી દરિયાલાલ પ્રભુનું પૂજન સવારે ૯ : ૩૦ થી ૩ : ૦૦ શ્રી વરૂણ યજ્ઞ તથાશ્રીફળ હોમવાનું
વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અ.સૌ. પાયલબેન તથા શ્રી સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા અ.સૌ. માધવીબેન તથા શ્રી આકાશભાઇ હિમતભાઇ પુજારા પરિવારો સાતક બેસસે
આપણી જ્ઞાતીના આ શુભ સમારોહમાં દરેક ભાઈ/બહેનોએ પોતાનું કાર્ય સમજી કાર્યક્રમને સફળ બનાવવા સાથ અને સહકાર અર્પેતેવી અભ્યર્થના,
ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ પ્રભુનો ‘મહાપ્રસાદ’ લેવા સમસ્ત લોહાણા ભાઈઓ, બહેનોને તથા
આમંત્રિતોને સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ,
શ્રી દરિયાલાલ પ્રભુનો પ્રસાદ – સમૂહ ભોજન
સં. ૨૦૭૯, ચૈત્રસુદ-૨, તા. ૨૩/૩/૨૦૨૩, ગુરૂવાર સમસ્ત લોહાણા જ્ઞાતી જનો માટે પ્રસાદ લેવાનો સમય સાંજે ૬ : ૦૦ થી ૮ : ૦૦ બહેનો તથા રાત્રે ૮ : ૦૦ થી રાત્રે ૧૦ : ૦૦ ભાઈઓ
સ્થળઃ દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ શેરી માંથી પ્રવેશ દ્વાર
આ શુભ પ્રસંગે ટ્રસ્ટી ઓ ફાળો લેવા માટે નીકળવાના ન હોય, પરંતુ આપની ભાવના અનુરૂપ પ્રભુ સેવાનો લાભ લેવા માટે આ શુભ દિવસે દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી માં ફાળો આપી લાભ લેવા વિનંતી.
શ્રી ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા – પ્રમુખ
શ્રી કમલેશ કીરચંદભાઇ કકકડ
શ્રી જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત – ટ્રસ્ટી
ટ્રસ્ટી
શ્રી નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક – ટ્રસ્ટી
શ્રી ચંદ્રેશ હીરાલાલ કોટક
ટ્રસ્ટી

Related posts

*જોડિયા તાલુકા કક્ષા નો 26મી જાન્યુઆરી નો કાર્યક્રમ બાલાચડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનુંગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું*

editor

*HELLO MORBI:મોરબીના સજજનપર ગોસ્વામી સમાજનું ગૌરવ*

editor

Leave a Comment