• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ઈદ મસ્જિદ વાળા દાઉદશા રહેમાનશાની દીકરા એજાજશા ની સાત વર્ષની દીકરી રીદાબાનું એ પ્રથમ રજુ રાખીને ખુદાની બંદગી કરી*

*મોરબી ઈદ મસ્જિદ વાળા દાઉદશા રહેમાનશાની દીકરા એજાજશા ની સાત વર્ષની દીકરી રીદાબાનું એ પ્રથમ રજુ રાખીને ખુદાની બંદગી કરી*

મોરબી:મોરબી ઇદગા મસ્જિદ વાળા મરહુમ રહેમાનશા બાપુ ના દીકરા દાઉદશા ગત ચૂંટણી વિધાનસભા 2022 ના પૂર્વ ઉમેદવાર સામાજિક કાર્યકરસર્વે સમાજ ચિંતક એવા મોરબી શહેર જિલ્લાના જાણીતા મિત્ર સ્વભાવના શાહમદાર ફકીર દાઉદશા ના દીકરા એજાઝશા ની સાત વર્ષની માસુમ બાળ રોજેદાર રીદાબાનું એ પોતાના જીવન નું મુસ્લિમ સમાજ ના પવિત્ર રમજાન માસ નિમિત્તે પ્રથમ રોજુ રાખીને ખુદાની બંદગી કરી છે જેથી પિતા એજાજશા દાદા દાઉદશા તેમજ શાહમદાર પરિવારના મોરબી ઈદ મસ્જિદ પરિવાર દ્વારા પવિત્ર રમજાન માસ નિમિતે બાળ રોજેદાર રીદાબાનું ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ફૂલહાર થી સ્વાગત કરી શુભેચ્છા અભિનંદન આપી ઈબાદત બંદગી કરનાર રીદાબાનું દીકરીને દુઆઓ આશીર્વાદ આપ્યા હતા

 

Related posts

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પ સફળતા પૂર્વક યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: તારાણા: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે તારાણા ગામે સેવા કેમ્પ અવિરતપણે ચાલુ પદયાત્રીઓને લાભલેવા આયોજકો દ્વારા અપીલ*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડા રૂપીયા-૮૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment