• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાકાનેર શહેર ના વિકાસ ના કામો ને વેગ આપવા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી કટિબંધ*

વાંકાનેર શહેર ના વિકાસ ને મળશે વેગ. શહેર ના બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ ને નાલા ઓ ના અધૂરા કામો ને ઝડપ થી પૂર્ણ કરાવવા. વાંકાનેર નગરપાલિકા હસ્તકના જે કામો ની તાંત્રિક તથા વહીવટી મંજૂરી મળી ગઈ હોય તેવા અધૂરા કામો હવે ઝડપ પૂર્ણ થશે.

👉 વાંકાનેર શહેર ના પ્રાણ સમાં બગીચા કામ, તેમજ શહેર ના ૫૮ + ૫૪ રસ્તા નાક કામો.

👉 પેડક માં આવવા – જવા માટે નાનો પુલ, પોલીસ સ્ટેશન પાસે આવવા – જવા માટે નું નાલુ તેમજ મિલ પ્લોટના અધૂરા રસ્તાની કામગીરીને ઝડપથી પૂર્ણ કરાવવા.

👉 લોકો ના સુખાકારી માટે વાંકાનેર થી જડેશ્વર જતા રોડ પર એસ. આર પંપ થી નગરપાલિકા હદ વિસ્તાર માં રોડ ની પહોળાઈ વધારવા નું કામ, ડીવાઈડર બનાવવુ ને ઇલેક્ટ્રીક પોલ્સ અને લાઈટ નાખવા નું કામ.

👉 મામલતદાર ઓફીસ થી અમરસર ફાટક સુધી સોલાર ઇલેક્ટ્રીક પોલ્સ અને લાઈટ નાખવા નું કામ.

👉 જીનપરા હાઈ વે જકાતનાકા થી અમરસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલ નાલા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ તેના ઉપર પેવિંગ બ્લોક કરાવવા.

👉 નળ સે જલ યોજના અંતર્ગત લોકો ને એકાંતરે પાણી મળતું રહે.

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*HELLO MORBI: ૧-ખાખરાબેલાં ગામે ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસવ ઉજવાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની શુભેચ્છા મુલાકાત*

editor

Leave a Comment