• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ-૩ માં તમામ સ્થાન પ્રાપ્ત કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજ*

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ-૩ માં તમામ સ્થાન પ્રાપ્ત કરતી નવયુગ મહિલા સાયન્સ કોલેજ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ટોચનું સ્થાન જાળવી રાખતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં તમામ સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ વસિયાણી અંજલી ૯૧.૬૪%, દ્વિતીય વરાણીયા આરતી અને ગામી અપેક્ષા ૯૦.૭૩% અને તૃતીય મુછડીયા નિકિતા ૮૯.૦૯% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

આ ઉજ્જ્વળ પરંપરાના ભાગીદાર બનો અને આપનું ભવિષ્ય સુરક્ષિત કરો. હાલ B.Sc Sem 1, 3, 5 માં જુજ સીટો પર એડમિશન બાકી હોવાથી તાત્કાલીક કોલેજનો સંપર્ક કરવો.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Related posts

આજે World AIDS Day સ્પર્શ કરવાથી નથી ફેલાતો AIDS,સાવધાની એક માત્ર ઉપાય

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ*

editor

*મોરબી જિલ્લા કલેકટર ફાયર બ્રિગેડ માટેના સુચનો કરવા રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment