• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ પ્રિસ્કૂલ ની નાનકડી સ્ટુડન્ટ્સનું મોટુ કામ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે*

*નવયુગ પ્રિસ્કૂલ ની નાનકડી સ્ટુડન્ટ્સનું મોટુ કામ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે*
નવયુગ પ્રિસ્કૂલમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ ક્રીશી સન્નીભાઈ છત્રોલાએ પોરબંદર ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની ફેશન કોમપિટિશનમાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ આપી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પ્રિસ્કૂલ તેમજ સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે
આ નાનકડી સ્ટુડન્ટ અભ્યાસમાં તો ખુબ સરસ છે જ઼ સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ રહે છે
આ સીદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી. ડી. કાંજીયાસર તેમજ સમગ્ર નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે તેમજ ગૌરવ ની લાગણી અનુભવે છે

Related posts

આવતીકાલથી અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી

Hello Morbi

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીમાં પ્રમુખ અને મંત્રી ની બિન હરીફ વરણી કરાઈ*

Hello Morbi

*મોરબીનાં જાણીતા યુવા પત્રકાર રફીક અજમેરી નાં નાના ભાઈ રજાક અજમેરી નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment