• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

ટંકારા તા ૧ ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો જન્મદિવસ. ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો જન્મદિવસ સામાજિક કાર્યકર અને ગરીબોના બેલી હર હંમેશ ટંકારામાં કોઈપણ મુસીબતોનો સામનો કરી પ્રજા સાથે ખડા પગે ઉભા રહીએ અને નીડર પત્રકાર હંમેશા સચોટ માર્ગદર્શન આપે એવા જયેશભાઈ ભટાસણાને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા

Related posts

*વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ ના મંત્રને સાકાર કરીને કોઇ પણ સમાજના વિકાસમાં રાજ્ય સરકાર તેની સાથે રહેવા પ્રતિબદ્ધ છે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

*મોરબીમાં સ્વચ્છતાનો અભાવ ઠેરઠેર જાહેર માર્ગોપર ગંદકીના ગંજ*

Hello Morbi

Leave a Comment