• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સુલતાનપુર પ્રાથમિક શાળા ‘મારી શાળા હરિયાળી શાળા’ અંતર્ગત વુક્ષારોપણ કરાયું*

આજ રોજ સુલતાનપુર પ્રાથમિક શાળામાં ‘ મારી શાળા હરિયાળી શાળા ‘ અંતર્ગત શાળા માં વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના ફૂલ છોડ અને ઔષધિઓ નું રોપણ કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ છોડ માં રણછોડ નો વાસ હોય છે અને વન છે તો જીવન છે આ બાબતો ને મહત્વ આપી વુક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે ચોમાસાની સુંદર ઋતુ હોય અને તેમાં પણ વરસાદ ની રીમઝીમ મૌસમ હોય ત્યારે આ છોડ ખીલી ઉઠે છે આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી શાળા માં બાળકો અને શિક્ષકો એ મળીને હરિયાળી શાળા અંતર્ગત વુક્ષારોપણ કર્યું હતું

Related posts

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… B.Sc Sem 2 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ઘુંટુગામ પાછળ પડતર જગ્યામાં આરોપીઓએ ઇકો કારમાં છુપાવેલ ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

Leave a Comment