• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઘુંટુગામ ગુંદીનાકા પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ઘુંટુગામ ગુંદીનાકા પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ.

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ પો.સ.ઇ. તથા સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના ધૂંટુગામ ગુંદીનાકા પાસેથી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.૨૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી..
1. રફીકશા નથુશા શાહમદાર જાતે ફકીર મુસ્લીમ ઉવ.૩૪,ધંધો-સીરામીકમા મજુરી રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે તા.જી.મોરબી 2. જેન્તીલાલ સવજીભાઇ કાવઠીયા જાતે પટેલ ઉ.વ૫૨, ધંધો-ખેતી,રહે. મહેન્દ્રનગર નવાઝાંપા પાસે
તા.જી.મોરબી ૩. જયદિપ અણદાભાઇ આલ જાતે રબારી ઉ.વ.૨૨,ધંધો-સીરામીક ટ્રેડીંગ,રહે. મોરબી૧,વાવડીરોડ મીરાપાર્ક શેરી,તા.જી.મોરબી
4. સાગર દેવજીભાઇ માલકીયા જાતે કોળી ઉ.વ.૨૫,ધંધો-સીરામીકમા મજુરી, રહે.ધૂંટુ,ગુંદીનાકુ,તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલઃ-રોકડ રૂ.૨૭,૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ
પો.સ.ઇ.વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ.ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા દેવશીભાઇ મોરી તથા કુલદિપભાઇ કાનગડ તથ યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશદારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ*

editor

*HELLO MORBI:*મોરબી:વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીનો અનુરોધ*

editor

*જોડીયા ગામ ખાતે ચાલતી ભાગવત સપ્તાહ ની ૨૯ ૪ ૨૦૨૨ ના રોજ પૂર્ણવૃતી થશે*

Hello Morbi

Leave a Comment