• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના ધુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ધુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ.

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ
નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ.અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણાને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ પો.સ.ઇ. તથા સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના ધુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
1. ધીરૂભાઇ નરશીભાઇ દંતેસરીયા જાતે કોળી ઉવ.૪૨,ધંધો-ડ્રાઇવીંગ, રહે.ધુંટુ,દાળમાદાદા ના મંદિર ની પાછળ,તા.જી.મોરબી
2. રવિભાઇ રમેશભાઇ અદગામા જાતે કોળી ઉ.વ.૨૩, ધંધો-સીરામીકમા મજુરી, રહે. ધુંટુ,દાળમાદાદાના
મંદિરની પાછળ તા.જી.મોરબી ૩. શામજીભાઇ રમેશભાઇ દંતેસરીયા જાતે કોળી ઉ.વ.૩૪,ધંધો-મજુરી,રહે. ધુંટુ,પંચમુખીહનુમાન પાસે પેલી શેરીમા,તા.જી.મોરબી
યોગેશભાઇ મનુભાઇ બારોટ જાતે અનુ.જાતી ઉ.વ.૩૦, ધંધો-મજુરી, રહે.ધૂંટુ,પંચમુખીહનુમાન પાસે,શેરી નં-૩,તા.જી.મોરબી, મુળ રહે.બરવાળા ઘેલાશા તા.જી.બોટાદ
કબ્જે કરેલ મુદ્દામાલઃ- રોકડ રૂ.૧૦,૪૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ
પો.સ.ઇ.વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ.તેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા દેવશીભાઇ મોરી તથા કુલદિપભાઇ કાનગડ તથ યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*ડૉ.બાબા આંબેડકર સાહેબની ૧૩૦ મીજન્મ જયંતિ નિમિત્તે પી.એસ.આઇ એ ફૂલહાર કરી સેલ્યુટ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી*

Hello Morbi

*મોરબીમાં માનવ સેવકો દ્વારા સ્થળાંતર થયેલ માનવોને ભોજન કરાવવામાં એલર્ટ*

Hello Morbi

*મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

Hello Morbi

Leave a Comment