• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે યોજાતો નેત્રયજ્ઞ કેમ્પ તહેવારોની રજા ને લઈને આ મહિને બંધ રહેશે*

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ માં સાતમ-આઠમ ના પર્વ નિમિતે પાંચ દીવસ ની રજા હોય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રતિ માસ યોજાઈ રહેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ પ્રવર્તમાન માસે મોકુફ રહેશે. આગામી કેમ્પ તા.૪-૧૦-૨૦૨૩ ના રોજ યોજાશે ત્યાર બાદ પ્રતિમાસ ની ૪ તારીખે કેમ્પ રાબેતા મુજબ યોજાશે જેની સર્વે એ નોંધ લેવી.*

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી
મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી

Related posts

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI: લાતીપ્લોટ મેઇન રોડ નરકાગ્રહમાં ફેરવાયો પ્રશાસનજાગે તેવી સ્થાનિકોની માંગ*

editor

*જોડિયાના જામ દુધઈ ગામની તાલુકા શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્કૂલબેગનુ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment