• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: આહિર સેના ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે દ્વારકેશ કુંભરવડીયા ના નામ પર લગાવી મહોર*

મોરબી તા ૩ તાજેતરમાં જ આહીર સેના ગુજરાત દ્વારા સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ જેમાં મોરબી શહેર પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી દ્વારકેશ કુંભરવડીયા ના નામ પર મહોર લગાવી હતી જેને સમાજના દરેક આગેવાનો અને કાર્યકર્તાઓ એ આવકાર દાયક ગણાવી હતી
આ તકે કુંભરવડીયા એ આહિર સેનાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને સોપાયેલ જવાબદારી નિષ્ઠા વફાદારી અને “તન મન ધન” થી નિભાવીશ તેમ જ સમાજે મારા પર જે વિશ્વાસ મૂકીને મને સત્કાર્યમાં સહભાગી થવાની તક આપી છે તે બદલ હું મારી જાતને ધન્યતા અનુભવ છું અને સમાજના દરેક આગેવાનોનો અને હોદ્દેદારોનો અંત:કર્ણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 𝐁.𝐁.𝐀 પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું*

editor

*નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..*

Hello Morbi

*HELLO MORBI:ડીસા રઘુવંશી લોહાણા સમાજની યુવા મહિલાનું દુઃખદ અવસાન.સમગ્ર સમાજમાં પ્રસરી ઘેરા આઘાતની લાગણી*

editor

Leave a Comment