• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જીવતાં જગતિયું કરનાર રઘુવંશી લોહાણા સમાજ ડીસાનાં સવિતાબેન ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

જીવતાં જગતિયું કરનાર રઘુવંશી લોહાણા સમાજ ડીસાનાં સવિતાબેન ઠકકરનું કરવામાં આવેલ સન્માન
ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજના પાયાના નિષ્ઠાવાન અગ્રણી સદગત વસંતભાઈ વકીલનાં ધર્મપત્ની ગંગાસ્વરૂપ સવિતાબેન વસંતલાલ ઠકકર ખૂબ જ ધાર્મિક,ગૌપ્રેમી તેમજ સમાજપ્રેમી છે.88 વર્ષની ઉંમરે તેમને સમાજ દર્શન કરવાની પ્રેરણાદાયી ઈચ્છા થતાં જીવતાં જગતિયું તેમજ સુંદરકાંડનું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી ડીસા ખાતે કર્યું હતું.
આ દિવ્ય અવસરે ડીસા રઘુવંશી લોહાણા સમાજના સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,કનુભાઈ કે.આચાર્ય,સુરેશભાઈવાલેવડાવાળા,બાબુભાઈ પ્રાઈમવાળા,દિનેશભાઈ વી.મજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર,બીપીનભાઈ એમ.ઠકકર,દર્શનભાઈ વકીલ,પરેશભાઈ જીવરાણી,દીલીપભાઈ વકીલ,સી.સી.ઠકકર,હસમુખભાઇ ઠકકર,અરવિંદભાઈ અખાણી,નિરંજનભાઈ પાંચાણી,ભરતભાઈ એચ.ગોકલાણી,દેવચંદભાઈએન.ઠકકર,રાજુભાઈ લેબોરેટરીવાળા સહિત સૌએ સાથે મળી સાલ ઓઢાડી સવિતાબેનનું દબદબાભેર સન્માન કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર પ્રસંગ માટે પૂરતી મહેનત કરનાર મધુબેન મધુસુદનભાઈ ઠકકરનું પણ સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઉપસ્થિત રહેનાર સૌ કોઈ માટે સુરૂચિ ભોજન પ્રસાદની અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પો,સ્ટે તથા ચોટીલા પો,સ્ટે એમ બે અલગ-અલગ ખુંનના ગુન્હામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પરોલ ફ્લો સ્કોડની ટીમ*

editor

*HELLO MORBI NEWS:મોરબી: મહાનગરપાલિકા દ્વારાવિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવી*

editor

*HELLO MORBI: મોરબીમાં જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટના કાર્યક્રમમાં ગેરહાજર પાંચઅધિકારીઓને કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા નોટિસ પાઠવાઇ*

editor

Leave a Comment