• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ*

*જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ*

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે.
ભગવદ ગીતાના માધ્યમથી માનવજાતને મહત્વનું માર્ગદર્શન આપનાર, પ્રેમથી ધર્મનો માર્ગ પ્રશસ્ત કરનાર, સ્થિતપ્રજ્ઞતા અને શાંતિની સમજ આપનાર તથા ફળની અપેક્ષા વિના કર્મ કરવાનો મહામંત્ર આપનાર કર્મયોગી અને મહાન ગુરુ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ- જન્માષ્ટમીની સૌને શુભેચ્છાઓ. જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના..
*અહેવાલ કિશોર વિડજા મોરબી*

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન*

editor

*”માનવ સેવા એજ જીવન-મંત્ર” મુકેશભાઇ મેરજાનાં જન્મદિવસે*    

Hello Morbi

Leave a Comment