• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી રઘુવંશી ગૌરવ સમા તુષારભાઈ ને ખુબ ખુબ અભિનંદન*

શ્રી રઘુવંશી ગૌરવ ને ખુબ ખુબ અભિનંદન
૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસના શુભ અવસરે સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મુળી તાલુકાનાં મદદનીશ શિક્ષક સમસ્ત લોહાણા મહાજન સુરેન્દ્રનગરના મંત્રીશ્રી તુષારભાઈ મનસુખભાઈ હાલાણી ની પસંદગી થતાં ગુજરાત સરકાર નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવતા સમગ્ર જીલ્લામાં રઘુવંશી સમાજ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે . શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર મંત્રીશ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ ધ્રાંગધ્રા ના પ્રમુખશ્રી પ્રવિણભાઇ પુજારા મંત્રીશ્રી મિલન ગોવાણી તથા સમસ્ત લોહાણા મહાજન સુરેન્દ્રનગર પ્રમુખશ્રી પુનિતભાઈ ગોવાણી એ રઘુવંશ ગૌરવ શ્રી તુષારભાઈ હાલાણી ને અભિનંદન પાઠવ્યા હતા -. જીતુ કોટક ધ્રાંગધ્રા. 💐💐💐💐💐

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લાના ઉધોગકારો સાથે વેપારમાં થતી છેતરપીંડી તેમજ* *ફસાયેલા નાણા સહીતની* *સમસ્યાઓ અંગે સીટની રચના કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:તા ૨૧ રમત, ઉત્સાહ અને પરિવાર સાથેની ખુશીની ઉજવણી નવયુગ સંકુલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment