• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુબિયા નો આજે જન્મદિવસ*

મોરબી તા ૨૪ સામાજિક, રાજકીય અગ્રણી શ્રી કે. ડી. પડસુંબિયા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા. મોરબી તાલુકાના નાની વાવડી ગામના ખેડુત પુત્ર, બચપણ અને યુવા વયે થી જ’સેવા પરમો ધર્મ’ જીવનમા આચરી, સામાજિક, ધાર્મિક તથા રાષ્ટ્ર ની સેવાકીય પ્રવૃત્તિઓ માં અગ્રેસર રહી પોતાનું જીવન સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે.વર્તમાન સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મોરબી તાલુકા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આપના જીવનમાં સદાય અજવાળા રહે, સારુ આરોગ્ય રહે, સામાજિક, આધ્યાત્મિક, રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ વધો એવી હૃદયની શુભકામનાઓ 🌷💐

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*નામાંકિત સંસ્થા મજલીસે હમદર્દાને મિલ્લત સંસ્થા દ્વારા માંગરોલમા પોલીસ ભરતી ટ્રેનીંગ કેમ્પ શરુ કરાયો*

Hello Morbi

*કોંગ્રેસના બંધના એલાનને હળવદ માં જબરો પ્રતિસાદ હળવદની મોટા ભાગની બજારો બંધ રહી*

Hello Morbi

Leave a Comment