• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં બુટવડા, રામપર, ખોડ, ચંદ્રગઢ, ચાંચાંવદરડા, મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું*

*’સ્વચ્છતા એજ સેવા’*
*મોરબી જિલ્લામાં બુટવડા, રામપર, ખોડ, ચંદ્રગઢ, ચાંચાંવદરડા, મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું*
સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના બુટવડા, ટંકારા તાલુકાના રામપર, હળવદ તાલુકાના ખોડ અને ચંદ્રગઢ, માળિયા તાલુકાના ચાંચાંવદરડા, મોરબી તાલુકાના મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓ ખાતે સાફ સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. સૌએ સાથે મળી ઝુંબેશરૂપે શાળાના ઓરડા, પ્રાંગણ અને સમગ્ર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કરી હતી.

Related posts

*વાંકાનેર સરધારકા ના મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા એ કર્યા વિકાસલક્ષી કામો*

Hello Morbi

કોરોનાનો રાફડો ફાટતા શહેરમાં હાલ અધધ 100 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન, જાણો ક્યાં કેટલા કેસ?

Hello Morbi

*HELLO MORBI:વિદેશી દારૂ બોટલ નંગ-૪૯૨ એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦ નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment