• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલથી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

મોરબી સિટી બી ડિવી. પોસ્ટે, વિસ્તારમાં થયેલ મો.સા.ચોરીના ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મો.સા.
રીકવર કરતી કાઈમ બ્રાન્ચ મોરબી
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબી શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) નાઓએ મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા શ્રી, ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા શ્રી.કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. વિસ્તાર, ત્રાજપર ચોકડી ખાતેથી ગઇ તા.૦૨/૧૨/૨૦૨૩ નારોજ મો.સા.ની ચોરી થયેલ હોય જેની તપાસમાં તે દરમ્યાન સદરહું મો.સા. ચોરનારનાર ઇસમ અનિલ સ./ઓ. કિશોરભાઇ બાબુભાઇ હળવદીયા રહે. જામનગર, શંકર ટેકરી, દિગ્વીજયપ્લોટ વાળો હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય જે મેળવેલ હકિકત આધારે જામનગર મજકૂરના રહેણાંક ખાતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલનું મોટર સાયકલ જેના આર.ટી.ઓ રજી.નં.GJ-36-M- 0119 વાળુ મજકૂર અનિલ સ./ઓ. કિશોરભાઇ બાબુભાઇ હળવદીયા રહે. શંકર ટેકરી,આશાપુરા મંદિર પાછળ, દિગ્વીજયપ્લોટ, જામનગર ખાતેથી મળી આવતા જે મજકૂરની પુછપર કરતા પોતે સદરહું મો.સા. મોરબી મુકામેથી ચોરેલ હોવાની કબૂલાત આપતા મજકૂરના કબ્જા માંથી હિરો એચ.એફ. ડિલક્ષ મોડલનું મો.સા. જેની કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી ઉપરોકત ગુનાના કામે કબ્જે કરી મજકૂર હાલે અસ્વસ્થ હોય જેથી આગળની કાર્યવાહી અર્થે અર્થે મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. તરફ મુદામાલનું મો.સા. સોપી વણ શોધાયેલ ગુનો શોધી કાઢવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી.એન.એચ. ચુડાસમા,શ્રી કે.એચ.ભોચીયા, શ્રી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો.

Related posts

*HELLO MORBI: જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામીદિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા તિરંગા યાત્રા ના આયોજન માટે બેઠક યોજાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પિતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

*ભારત વિકાસ પરિષદ મોરબી અને સસ્કૃતિક આર્ય ગુરુકુળમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબીના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે વૈદિક પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment