• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બનાસકાંઠા જિલ્લા ભાજપના બુથ મેનેજમેન્ટ સંયોજક તરીકે કાંકરેજના ભાજપ અગ્રણી નિરંજનભાઈ અચરતલાલ ઠકકરની કરવામાં આવી વરણી*

બનાસકાંઠા જિલ્લા ભાજપના બુથ મેનેજમેન્ટ સંયોજક તરીકે કાંકરેજના ભાજપ અગ્રણી નિરંજનભાઈ અચરતલાલ ઠકકરની કરવામાં આવી વરણી
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલાએ વિવિધ સેલના સંયોજક તેમજ સહસંયોજકની તાજેતરમાં વરણી કરેલ છે.જિલ્લા બુથ મેનેજમેન્ટ સંયોજક તરીકે કાંકરેજ-થરાના ભાજપના સંનિષ્ઠ કાર્યકર-અગ્રણી નિરંજનભાઈ અચરતલાલ ઠકકરની વરણી કરવામાં આવેલ છે.સહસંયોજક તરીકે ડીસાના રમેશજી ગણેશજી રાઠોડની વરણી કરવામાં આવી છે.
નિરંજનભાઈ ઠકકર કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ તેમજ બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે સરાહનીય સેવા આપી ચૂક્યા છે.તેઓ ભાભર શહેર ભાજપ પ્રભારી તરીકે પણ સેવા આપી ચૂકેલ છે.તેમના પિતાશ્રી અચરતભાઈ ઠકકર બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી હતા.તેમનું સમગ્ર પરિવાર વર્ષોથી ભાજપ માટે સમર્પિત ભાવથી કાર્યરત છે.તેમના પરિવારનાં જ શ્રીમતી ચારૂબેન ભગવાનભાઈ બંધુ કાંકરેજ તાલુકાની ખારિયા સીટ ઉપર તાલુકા ડેલીગેટ રહી ચૂકયાં છે જ્યારે ભગવાનભાઈ બંધુ જિલ્લા ભાજપ કારોબારીમાં ડીસા શહેરમાંથી કાર્યરત છે.
નિરંજનભાઈ ઠકકરને તાલુકા કે જિલ્લા કક્ષાએથી ભાજપ દ્રારા જે કંઈ જવાબદારી અત્યાર સુધી સોંપવામાં આવી છે તે તેમણે નિષ્ઠાપૂર્વક બજાવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો*

editor

*HELLO MORBI: મોરબીમાં જમીન કૌભાંડમાં પત્રકારને બદનામ કરતા સમાચાર સામે કલેકટર-એસપીને આવેદન આપી તટસ્થ તપાસની માંગ*

editor

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામેથી પ્રોહિબીશનના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા રીઢા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. મોરબી*

editor

Leave a Comment