• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: લક્ષ્મીનગર મોરબી ખાતે રામજન્મભૂમિ આમંત્રણ અને અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ સફળ બનાવાયો*

(નૈમિષ સેજપાલ ટંકારા) ટંકારા:તા ૫ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર મોરબી ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ નિમિત્તે ના મહેમાન શ્રી મહેન્દ્રભાઈ સવસાણી જિલ્લા અધ્યક્ષ શ્રી વિશ્વ હિન્દુ પરિષદ. શ્રી જયદીપભાઇ દેત્રોજા ભાજપ અગ્રણીઅ શ્રી નિલેશભાઈ સાણજા વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય શ્રી રાજુભાઈ બદ્રકિયા આરએસએસ જિલ્લા પ્રચારક શ્રી પ્રફુલભાઈ કાવર હિન્દુ જાગરણ મંચ શ્રી અશોકભાઈ કાસુન્દ્રા આર.એસ.એસ કાર્યકર્તા
આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન આર્યતેજના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવેલ હતું

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*મોરબીની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકન નું વેટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત*

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ના જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પૂર્વ મંત્રી, એ.આઈ.સી.સી ઉતરાખંડ ના પ્રભારી કે.ડી. બાવરવા*

Hello Morbi

Leave a Comment