• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં જામશે પરંપરાગત રમતોની રમઝટ*

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મોરબી ખાતે પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં આપણી જૂની રમતો જેવી કે દોરડા કૂદ(જમ્પ રોપ), સાટોલિયું(લગોરી), લંગડી, માટીની કુસ્તી, કલરીપટટુ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મોરબી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીએ, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે.

વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર- ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*રાજકોટમાં બ્લડ ડોનેટ કેમ્પમાં વાંકાનેર ના ગારીડા થી રાજકોટ બ્લડ ડોનેટ કરવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ પહોંચ્યા અને 138 મી વખત કર્યું રક્તદાન!!!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒 𝐥:સૌરાષ્ટ્રનું પહેલું રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર* *હવે𝐊𝐧𝐞𝐞𝐑𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐦𝐞𝐧𝐭 વધુ ચોકસાઈ સાથે આયુષ હોસ્પિટલ, મોરબી*

editor

*HELLO MORBI:શોલે ફિલ્મનો ગબ્બર સિંહ કારતુસ બંદૂક સાથે મોરબીમાં!!!*

editor

Leave a Comment