
🦿 સૌરાષ્ટ્રનું પહેલું રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર!
હવે Knee Replacement વધુ ચોકસાઈ સાથે — આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટની અદ્યતન સુવિધા ઉપલબ્ધ. 🤖🦵
જો તમને —
✔️ ઘૂંટણમાં સતત દુખાવો રહે છે?
✔️ સીડી ચઢવા-ઉતરવામાં તકલીફ પડે છે?
✔️ નીચે જમીન પર ઊઠવા-બેસવામાં મુશ્કેલી પડે છે?
✔️ તમારા પગ વાંકા થતા જાય છે?
✔️ ઘૂંટણના ઓપરેશનની સલાહ મળી છે?
તો યોગ્ય નિષ્ણાતની સલાહ લેવાનો સમય આવી ગયો છે. 👨⚕️
👨⚕️ ડૉ. રાજદીપસિંહ ચૌહાણ
M.S.(Orthopedic)
👨⚕️ ડૉ. પૂર્વ પટેલ
D.N.B.(Orthopedic)
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
