• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આઇશ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિતે સલાયાના શહેર ભાજપ મહામંત્રી લાલજી ભાઈ ભુવા દ્વારા ખોડીયાર મંદિરે ધ્વજા આરોહણ.*

*આઇશ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિતે સલાયાના શહેર ભાજપ મહામંત્રી લાલજી ભાઈ ભુવા દ્વારા ખોડીયાર મંદિરે ધ્વજા આરોહણ.*

આગામી 17 તારીખના રોજ આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ આવી રહી છે. આ અવસરે સલાયા-ખંભાળિયા વચ્ચે આવેલ નાગેશ્વર મંદિરની પાસે આવેલ નાગેશ્વરી ખોડીયારમાનું મંદિર આવેલું છે, ત્યાં સલાયા શહેર ભાજપના મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા માતાજીના મંદિરે ધ્વજા આરોહણ કરવામાં આવશે.તેમજ માતાજીની આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવશે.તો આં સુંદર ધાર્મિક અવસરે સૌ ભક્તોએ નાગેશ્વરી ખોડીયાર મંદિરે પધારવા લાલજીભાઈ દ્વારા ભાવ ભરેલું નિમંત્રણ આપવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ*

editor

*સલામતી એજ ઉપાય ઉતરાયણ નિમિતે પ્રજાજોગ સલામતી સંદેશ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની શુભકામનાઓ પાઠવતા મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી અંકિતભાઈ વાલેરા*

editor

Leave a Comment