• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયાના બાલંભા ગામે જગન્નાથજીની ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન*

જોડીયા તાલુકાના બાલંભા ગામે તા. 16.7.26 ના રોજ જગન્નાથજીની ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન
જોડિયા તાલુકાના બાલંભા ગામે તા.16.7.26 ના અષાઢી બીજ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે આ પાવન અવસરે બાલંભા ના તમામ ગ્રામજનો ધર્મપ્રેમી ભક્તોને આ રથયાત્રાનો લાભ લેવા તેમજ ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ મેળવવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ રથયાત્રા બાપા સીતારામ મઢુલી ( જોડીયા નાકાથી ) બપોરના ત્રણ વાગ્યે બાલંભા ગામમાં પ્રસ્થાન કરશે અને બાલંભા ગામમાં વાજ તે ગાજ તે જય જગન્નાથ ના નારાઓ સાથે નીકળશે તો આ રથયાત્રામાં જોડાઈ ને ભગવાન જગન્નાથજીના દર્શનના લાભ સાથે આશીર્વાદ મેળવશો તેવું આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે
અહેવાલ.. લલીતભાઈ નિમાવત બાલંભા

Related posts

*HELLO MORBI:વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હોનોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે વાકાંનેરમાં રાજ્ય સરકાર દ્વારા ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું લોકાર્પણ કરાશે*

Hello Morbi

*HELLO MORBI: દુઃખદ અવસાન નોંધ: બેસણું: (હરીપર કેરાળા) મનોજભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયા*

editor

Leave a Comment